અજંતા ની ગુફા અજંતાની ગુફા ઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. આ સ્થળ દ્વિતીય શતાબ્દી ઈ.સ પૂવૅ. ના સમયમાં બની હોવાનું મનાય છે. અહીં બૌદ્ધ ધર્મ થી સંબંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારી ના ઉત્કૃષ્ટ નમૂના ઓ જોવા મળે છે . આની સાથે જ સજીવ ચિત્રો પણ જોવા મળે છે. ગુફા ઓ એક ગાઢ જંગલથી ઘેરાયેલ , અશ્વ નાળ આકાર ની ખીણમાં અજંતા ગામથી ૩ ૧/૨ કિ.મી. દૂર બનેલી છે તેની તળેટીમાં વાઘૂરી નદી વહે છે . જે નદી દ્વારા નિર્મિત એક પ્રપાત ધોધ ની દક્ષિણમાં સ્થિત છે. આની ઊંચાઈ નદીથી લગભગ ૩૫ થી ૧૧૦ ફીટ સુધીની છે . અહીં કુલ 29 ગુફા ઓ આવેલી છે. વાસ્તુકળાની દ્રષ્ટિ એ અજંતાની ગુફા ઓ મહત્વની છે. અહીં ની ગુફા ઓ ને બે ભાગ મ વહેંચી શકાય છે. ૧ . ચિત્રકલા આધારિત ગુફા ઓ ૨. શિલ્પકલા આધારિત ગુફા ઓ ભીંતચિત્રો આધારિત ગુફા ઓ પૈકી ૧ , ૨ , ૧૦ , ૧૬ , અને ૧૭ નંબરની ગુફા ઓ ના ભીંતચિત્રો જોડ અને ઉચ્ચ કક્ષાના છે. આ ચિત્રો નો મુ...